પૂછતી નહીં કેટલો પાગલ...પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ… ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો. આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા. ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે. સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન… નામ તો તારું ગીતને માટે પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
Qualities of My Wife Loving Family Bonding Understanding Sensitive Strong Intelligent Attentive Creative Enthusiastic Good Personality Good Sense of Humor Kind and Caring Good Communicator Forgiving Supportive Encourager Friendly Responsible Manage Time and Money Well And Much More... |